હવે MS OFFICE માં બનાવો PDF ફાઇલ .



મિત્ર્રો, હવે ms office માં સરળતા થી ફાઇલ ને PDF માં સેવ કરો તેના માટે માત્ર નીચે આપેલ સ્ટેપ ને અનુસરો અને બનાવો pdf file

1 સૌ પહેલાં અહિ કલીક કરો એક નાનુ સોફ્ટ્વેર(933kb) ડાઉનલોડ કરો.
2 ત્યાર બાદ સોફ્ટ્વેર ને ઇન્સ્ટોલ કરો.
3.નીચે બતાવેલ ચિત્ર મુજબ PDF સેવ કરો.

                             And Enjoy ……………………………………..

Related Posts
Previous
« Prev Post