તમારી Pendrive ને બનાવો Bootable
opreting system(win-7,winXp)
1. સૌ પ્રથમ અહિ ક્લીક કરો એક સોફ્ટ્વેર ડાઉનલોડ કરો.અને ઇન્સ્ટોલ કરો.2. ત્યાર બાદ Pendrive ને USB પ્લગ માં ભરાવો.
3. Pendrive ને ફોરમેટ કરી દો અને સોફ્ટ્વેર ને ઓપન કરો.
4.ત્યાર બાદ ચિત્ર માં બતાવ્યા મુજબ...

