CCC EXAM MATE NI INFORMATION

Course on Computer Concept    CCC Syllabus


CCC Registration માટે વેબ સાઈટ Ccc.gtu.ac.in છે.

         CCC Registration  ઝડપી બને તેના કેટલાક ઉપાય
1.     CCC Registration કમ્પ્યુટર કરતા મોબાઈલ ઝડપી થશે (ભલે નેટ 2G રહ્યું)

2.    GTUની  CCC Registration ની વેબ પર જે દિવસે CCC Registration થવાનું હોય તેના સમય (11.30A.M ) દરમિયાન સતત રીફ્રેશ કરતા રહો. 
3.    CCC Registration જયારે ચાલુ (થોડી જ સેકન્ડોમાં ) ત્યારે તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy  કરીને રાખવો અને CCCRegistration ચાલુ થાય ત્યારે જ્યાં મોબાઈલ નંબર નાખવાનો હોય ત્યાં Paste  કરી દેવો 
4.    CCCRegistration  માટે પાસવર્ડમાં તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy  કરી રાખેલ  હોય તેને  Paste  કરી દેવો જેથી સમય ના બગડે।
5.  બીજું જે મિત્રોને અત્યારે CCC  સર્ટીફીકેટની જરૂર ના હોય તેમણે અત્યારેCCC Registration ના કરવું જેથી જે મિત્રોને તાત્કાલિક  નવું પગારધોરણ  લેવાની જરૂર હોય  તે મિત્રો CCC Registration  કરી શકે.
6.   મિત્રો ઉપરના પગલાને તમે ધ્યાનમાં લેશો તો તમારું CCCRegistration જરૂર કરી શકશો




                         


                                                            -દિપક મનવર મો. 9924457193
                                                                                 

                           Paper-1  Paper-2  Paper-3


Related Posts
Previous
« Prev Post
First