Free free 3 Branded item free

Free free 3 Branded item free
Free...... Free......... Free........ Free.......... Free













                                                              GET 3 item free
                                                    :::DISCOVER P&G BRANDS:::::

How to avail this offer::-

Read More

અજાણ્યા શહેરમાં ATM કેવી રીતે શોધવું?

અજાણ્યા શહેરમાં ATM કેવી રીતે શોધવું?
તમારી હાઈ-ફાઈ બનેલી લાઈફ-સ્ટાઈલમાં Bank ATM (Automatic Teller Machine) નો ઉપયોગ કરવો એ બહુ નાની અને સામાન્ય વાત બની ગઈ છે. તમે તમારા એરીયામાં રહેલા દરેક ATM થી તો વાકેફ હશો જ, પરંતુ ક્યારેક એવુ પણ બનતું હશે કે જ્યારે તમારે ઓફીસ કામકાજ કે અન્ય પ્રસંગે બહારગામ અથવા તો કોઈ અજાણ્યા શહેરમાં ગયા હો અને તમને Bank ATM ની જરૂર પડે તો તમારે ત્યારે બધાને પૂંછવું પડતુ હોય છે કે ભાઈ અહિયા નજીકમાં ATM ક્યાં છે. પણ હવેથી આપને કોઈને પૂચવાની જરૂર નહી પડે, બસ આ વેબસાઈટ પર પહોંચી જાવ અને તમારા શહેરની માહીતી તેમાં ભરો. એટલે એ શહેરના તમામ ATM ની માહીતી તેમાં હાજર. આ વેબસાઈટ પર દુનિયાના દરેક દેશના લાખો/કરોડો એટીએમની જાણકારી મુકવામાં આવેલ છે અને તે પણ અલગ-અલગ ભાષાઓમાં.
Read More

digital locker of india

digital locker of india

હવે તમારે તમારા જરૂરી દસ્તાવેજ સાથે લઇને ફરવાની જરૂરત નથી.  તેના માટે સરકારે  ડિજીટલ લોકર લોંચ કર્યું છે.   જ્યાં તમે તમારું જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર જેવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોને ઓનલાઇન સ્ટોર કરી શકો છે. આ સુવિધા  મેળવવા માટે બસ તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર નંબર ફીડ કરી તમે ડિજીટલ લોકર એકાઉન્ટ ખોલાવી શકો છો.  આ સુવિધાની ખાસ વાત એ છે કે એક વખત લોકરમાં  તમારા  દસ્તાવેજ અપલોડ કર્યા  બાદ તમારે  ક્યાંય પણ તમારા  સર્ટિફિકેટની અસલ કોપી બતાવવાની  જરૂરત નહીં રહે.  તેના માટે માટે તમારા ડિજીટલ લોકરની  લિંક જ બસ છે..->
Read More

ટેરા કોપી

ટેરા કોપી

















મિત્રો , એજયુકેશન પોઇન્ટ મુકે છે. Fast copy paste માટે એક સરસ software તો નિચે આપેલ લિંક પર ક્લીક કરી Software download કરો 
                  Download letest version click hear
Read More

Format Factory

Format Factory










FormatFactory is an ad-supported freeware multimedia converter that can convert video, audio, and picture files
Read More

CCC Gujarati Indic Input (shruti)LANGUAGE

CCC  Gujarati  Indic Input (shruti)LANGUAGE






ગુજરાતી સૃતિ (Shruti) ભાસા તમારા કમ્પ્યુટરમાં ઈસ્ટોલ  કર્યા બાદ ચાલુ કરવા માટે Alt + Shift  કી દબાવીને શરુ કરી શકશો અને બંધ કરવા માટે પણ Alt + Shift  બંધ કરી શકાશે. તો મિત્રો તમારા કોમ્પ્યુટરમાં ગુજરાતી સૃતિ (Shruti) ભાસા ના હોય તો નીચેની લીંક  પરથી ડાઉનલોડ  કરી તમે પણ ગુજરાતી ટાઈપીંગ કરો.
Read More