અજાણ્યા શહેરમાં ATM કેવી રીતે શોધવું?

અજાણ્યા શહેરમાં ATM કેવી રીતે શોધવું?
તમારી હાઈ-ફાઈ બનેલી લાઈફ-સ્ટાઈલમાં Bank ATM (Automatic Teller Machine) નો ઉપયોગ કરવો એ બહુ નાની અને સામાન્ય વાત બની ગઈ છે. તમે તમારા એરીયામાં રહેલા દરેક ATM થી તો વાકેફ હશો જ, પરંતુ ક્યારેક એવુ પણ બનતું હશે કે જ્યારે તમારે ઓફીસ કામકાજ કે અન્ય પ્રસંગે બહારગામ અથવા તો કોઈ અજાણ્યા શહેરમાં ગયા હો અને તમને Bank ATM ની જરૂર પડે તો તમારે ત્યારે બધાને પૂંછવું પડતુ હોય છે કે ભાઈ અહિયા નજીકમાં ATM ક્યાં છે. પણ હવેથી આપને કોઈને પૂચવાની જરૂર નહી પડે, બસ આ વેબસાઈટ પર પહોંચી જાવ અને તમારા શહેરની માહીતી તેમાં ભરો. એટલે એ શહેરના તમામ ATM ની માહીતી તેમાં હાજર. આ વેબસાઈટ પર દુનિયાના દરેક દેશના લાખો/કરોડો એટીએમની જાણકારી મુકવામાં આવેલ છે અને તે પણ અલગ-અલગ ભાષાઓમાં.
Read More

digital locker of india

digital locker of india

હવે તમારે તમારા જરૂરી દસ્તાવેજ સાથે લઇને ફરવાની જરૂરત નથી.  તેના માટે સરકારે  ડિજીટલ લોકર લોંચ કર્યું છે.   જ્યાં તમે તમારું જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર જેવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોને ઓનલાઇન સ્ટોર કરી શકો છે. આ સુવિધા  મેળવવા માટે બસ તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર નંબર ફીડ કરી તમે ડિજીટલ લોકર એકાઉન્ટ ખોલાવી શકો છો.  આ સુવિધાની ખાસ વાત એ છે કે એક વખત લોકરમાં  તમારા  દસ્તાવેજ અપલોડ કર્યા  બાદ તમારે  ક્યાંય પણ તમારા  સર્ટિફિકેટની અસલ કોપી બતાવવાની  જરૂરત નહીં રહે.  તેના માટે માટે તમારા ડિજીટલ લોકરની  લિંક જ બસ છે..->
Read More

ટેરા કોપી

ટેરા કોપી

















મિત્રો , એજયુકેશન પોઇન્ટ મુકે છે. Fast copy paste માટે એક સરસ software તો નિચે આપેલ લિંક પર ક્લીક કરી Software download કરો 
                  Download letest version click hear
Read More