ગુજરાતી સૃતિ (Shruti) ભાસા તમારા કમ્પ્યુટરમાં ઈસ્ટોલ
કર્યા બાદ ચાલુ કરવા માટે Alt + Shift કી દબાવીને શરુ કરી શકશો અને બંધ કરવા
માટે પણ Alt + Shift બંધ કરી શકાશે. તો મિત્રો તમારા કોમ્પ્યુટરમાં ગુજરાતી સૃતિ (Shruti)
ભાસા ના હોય તો નીચેની લીંક પરથી ડાઉનલોડ
કરી તમે પણ ગુજરાતી ટાઈપીંગ કરો.
Gujarati Indic Input (shruti) windows 7
Gujarati Indic Input (shruti) windows 8
Gujarati Indic Input (shruti) windows xp
