મજેદાર કોમ્પ્યુટર ની ટ્રીકો




મિત્રો આજે હુ તમને એક નાનુ software બનાવતાં શીખવીશ જેના થી તમારા PC માંથી temp Automatic Delete થઇ જશે.




  
  1.ઓપન Notpad
  2.type  









3. અને આ ફાઇલ ને Document માં man.bat થી     સેવ કરો. 
4.ત્યાર બાદ document માં જઇ man.bat ફાઇલ     પર રાઇટ ક્લીક કરો. અને copy કરો. 5. પછી start button પર ક્લીક કરો.start up પર ક્લીક કરો














6 પછી Open all user માં જઇ past કરો.

અને મેળવો temp થી છુટકારો.

JJJJJJJJJJJJJJJJJJJJJJ


FMS OFFICE માં શીખો જાદુ 


1 open ms office 
2 type =rand(100,99) 

3 પછી એન્ટર દબાવો.

Internet ની speed વધારો.


હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે ઈન્ટરનેટ
કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ
ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને
તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોય તો આ માટેની એક ઉપાય છે તો આ માટે નીચેની પ્રોસેસ કરો .
૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversibleપર ડબલ ક્લિક કરો
૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો

૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.


Related Posts
Previous
« Prev Post